સાંતલપુર તાલુકાના નલિયા અને કલ્યાણપુર ગામની વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી,સાંસદ ભરતસિંહ ડાભી અને ધારાસભ્ય લવિંગજી સોલંકીએ મુલાકાત લીધી હતી પુરને કારણે થયેલ નુકશાની અંગે માહિતી મેળવી હતી.નલિયા ગામે ચાર યુવકોના ડૂબવાની ઘટનાને લઈને મૃતક ના પરિજનોને પણ સાંત્વના પાઠવી હતી.