ઊંઝા હાઈવે પર એચપી પેટ્રોલ પંપ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો છે ઊંઝા શહેરના ગંજ બજારમાં વ્યાપાર કરતાં પ્રકાશ બાહુબલી પટેલ ને સફેદ રંગની કારે ટક્કર મારી છે પ્રકાશભાઈ જી એલ પટેલ હાઇસ્કુલ પાછળ આવેલ મોનાપાર્કમાં રહે છે ઊંઝા પોલીસે પ્રકાશભાઈ ના નિવેદનને આધારે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે