ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ વિસ્તારમાં રહેતા સોલડી ગામની સીમમાં ખેતી લાયક જમીન ધરાવતા સુરેશભાઈ ભીખાભાઈ પટેલની વાડીમાં કપાસનું વાવેતર કરેલ હોય અને સોલડી ગામના ભરતભાઈ કુકાભાઈ ભરવાડ દ્વારા પિતાના માલઢોર થકી કપાસના પાકને નુકશાન કરેલ હોય જે અંગે વાડી માલિકને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા ગુન્હો નોંધાવતા કાર્યવાહી હાથ ધરી