કેશોદ તાલુકા પંચાયતના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી ધર્મેશ પંડ્યા વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા કેવદ્રા ખાતે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો તેમજ તાલુકા માંથી અન્ય નોકરીમાં લાગેલા તલાટી કમ મંત્રીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો આ તકે તાલુકા પંચાયતના કર્મચારીઓ તેમજ તલાટી મંત્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા