ટંકારા તાલુકાની શ્રી દેવદયા માધ્યમિક શાળા લજાઈના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકોનું જ્ઞાન પ્રેક્ટિકલી મળે તે માટે લજાઈ ગામના રજનીભાઈ વામજાના સહકાર અને શાળાના આચાર્ય એન. આર. ભાડજા સાહેબ તથા સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને લજાઈ ગામની બાજુમાં આવેલી એટોપ ફેક્ટરીની મુલાકાત કરાવાઈ હતી.