મહુવા ના તરેડ ગ્રામ પંચાયત ની સરસ કામગીરી તરેડ ગ્રામ પંચાયત – તરેડ તરેડ ગામના સર્વ નાગરિકોને જાણ કરવામાં આવે છે કે ગામમાં વિધવા બહેનો (જેને 18 વર્ષથી નાના બાળકો હોય) તથા નિઃસંતાન અને નિરાધાર વડીલો તા. 1 સપ્ટેમ્બર 2025થી પાણીવેરો સંપૂર્ણ માફ રહેશે. એટલે તેઓને પાણીવેરો ભરવાનો રહેશે નહીં.