શહેર sog એ રાંદેર ના શ્રીજી સોસાયટીમાં આવેલ સીમોર એપાર્ટમેન્ટ ના ફ્લેટ નંબર 202 માં છાપો મારી નકલી વિઝા કૌભાંડ ઝડપી પાડ્યું હતું.પ્રતીક શાહ ની ધરપકડ કરી ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરાઈ હતી.જ્યાં કોર્ટમાં રજૂ કરી આરોપીના છઠ્ઠી ઓગસ્ટના સુધીના રિમાન્ડ મેળવ્યા હતા.રિમાન્ડ દરમ્યાન આરોપીએ વધુ છ નકલી વિઝા બનાવ્યાનો ઘટસ્ફોટ થયો છે.જે નકલી વિઝા કૌભાંડમાં વધુ તપાસ સુરત sog એ હાથ ધરી છે.sog ની તપાસમાં વધુ ખુલાસ થવાની શક્યતા રહેલી છે.