વઘઈ તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ ચીચીનાગાંવઠા ગ્રામ પંચાયતના કુકડનખી ગામે વરસાદના કારણે શ્રી છગનભાઇ મંગળ્યાભાઇ ચૌઘરીના કાચા મકાનને સંપુર્ણ નુકસાન થયેલ હતું જે અન્વયે સરકારશ્રીના કુદરતી આફતના ઘારાઘોરણ મુજબ રૂા.૨,૦૦,૦૦૦/- નો સહાય ચેક આજરોજ વઘઈ તાલુકા પંચાયત ખાતે તેઓને અર્પણ કરવામા આવ્યો ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ નિર્મળાબેન ગાઈન,વઘઈ તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી ચંદરભાઈ ગાવિત સહિતના જનપ્રતિનિધિઓ તેમજ અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા