જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના બંધડા ગામના ખેડૂત જગદીશભાઈ પરમાર દ્વારા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને લઈ ખેતરમાં થયેલ નુકસાની બાબતે નિવેદન આપી વંથલી ખાતે ધારાસભ્યની કાર્યાલય બંધ થયા બાબતે સવાલો ઉઠાવ્યા હતા. સત્તા પક્ષના કોઈ પ્રતિનિધિ ખેડૂતોની યથા સાંભળવા આવ્યા ન હોવાની વાત તેમના દ્વારા જણાવવામાં આવી હતી.