કલોલ મહેસાણા હાઇવે પર ગત રાત્રી દરમિયાન ચાંદરડા ગામે અકસ્માત સર્જાયો હતો. એસ.ટી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જતાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ અકસ્માત દરમિયાન કોઈ ને મોટી ઇજાઓ થઈ ન હતી. ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પોહચી અન્ય વાહન ચાલકો માટે રસ્તો ખુલ્લો કરાયો હતો.