દિલ્હીની National Institute of Disaster Management (NIDM) ખાતે ગુજરાત રાજ્યમાંથી પસંદ થયેલા કુલ ૬૦ સરપંચો માટે વિશિષ્ટ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તાલીમમાં ધનસુરા તાલુકાનું પ્રતિનિધિત્વ દોલપુર ભેંસાવાડા ગામના સરપંચશ્રી નટુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું. તાલીમ પૂર્ણ થયા બાદ તેમને સન્માનપત્ર થી નવાજવામાં આવ્યા .સરપંચશ્રીએ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માડવિયા તેમજ સાબરકાંઠા સાંસદશ્રી શોભનાબેન બારૈયાની મુલાકાત કરી અને ગામના સર્વાંગી વિક