લખતર તાલુકાના તાલુકા પોલીસ દ્વારા શહેરમાં કે તેમજ ગ્રામ્યમાં અનેક જગ્યાએ દારૂ જુગાર ની રેડ કરવામાં આવી રહી છે ત્યારે લખતર ગામમાં ખાનગી રહે બાતમી ના આધારે રેડ કરવામાં આવી હતી જેમાં લખતર ગામે રોકડ રકમ 32830 ના મુદ્દામાલ સાથે 6 જુગારીઓ પકડી પાડવામાં આવ્યા હતા