સાયલા નેશનલ હાઇવે છેલ્લાં કેટલાક દિવસથી પદયાત્રીઓ તેમજ શ્રમજીવી માટે જીવલેણ બની રહ્યો છે ત્યારે ફરી લીંબડી ગામના શ્રમજીવી પરિવારના મહિલાઓ બુધવારે વહેલી સવારથી વસ્તડીની સીમ જમીનમાં કપાસ તેમજ અન્ય વાવેતરના મજૂરી કામ કરી રહ્યા હતા જેમાં ફંગોળાયેલા 21 જેટલી શ્રમજીવી મહિલા મજૂર રસ્તા વચ્ચે ઇજાગ્રસ્ત થતા આજુબાજુના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અકસ્માતની વડોદ 112ને જાણ કરતાં તમામ મહિલા ઇજાગ્રસ્તોને સાયલા દવાખાને 9 મહિલાઓને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા