This browser does not support the video element.
ડેડીયાપાડા: ઇનરેકા સનસ્થાન સંચાલિત શાળાઓમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી .
Dediapada, Narmada | Aug 14, 2025
તા,14,ઓગસ્ટ આજરોજ ઇનરેકા સનસ્થાન સંચાલિત સનાતન ધર્મ સી.સે.સ્કૂલ ,સનાતન ધર્મ શિશુ શિક્ષાસદન સનાતન ધર્મ આશ્રમશાળા ,સનાતન ધર્મ અપગ્રેડ આશ્રમશાળાના આચાર્ય શિક્ષકો તેમજ વિધાર્થીઓ દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી અપ્રસંગે શિક્ષકો વિધાર્થીઓ ગરબેગુમ્યા હતા અંતે મટકી ફોડી વિધાર્થીઓને મિથુમો કરાવવામાં આવ્યું હતું