ગોધરા માં રખડતા સાંઢએ બજાર માથે લીધું,ભર બજારમાં રખડતા સાંઢ નો આંતક જોવાં મળ્યાં, બજાર વચ્ચે પોલીસ કર્મી પાછળ દોટ મૂકી દોડાવી રહ્યો છે રખડતો સાંઢ, ઘટના સ્થળે હાજર લોકોના ટોળા સાંઢ ના હુમલાથી બચવા માટે આમ તેમ ભાગતા નજરે પડી રહ્યા, જોકે કે બનાવમાં કોઈને ઇજા કે અન્ય કોઈ નુકશાની થવા પામી નથી