ગીરસોમનાથ જીલ્લાના ગીરગઢડા તાલુકાના મહોબતપરા ગામે આજરોજ 11:30 કલાક આસપાસ રાવલનદીમાથી સિહનો મૃતદેહ મળી આવ્યો .વનવિભાગ ની ટીમને જાણ થતા તાત્કાલીક સિહના મૃતદેહ ને બહાર કાઢી પીએમ માટે જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામા આવ્યો હાલ સિહના મોતનુ કારણ અકબંધ છે .