Download Now Banner

This browser does not support the video element.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા જિલ્લા કાર્યાલય ખુલ્લુ મુકાયું

Botad City, Botad | Aug 30, 2025
બોટાદમાં પાળીયાદ રોડ પર જુના ફાયર સ્ટેશન સામે ખોડીયાર માતાજીની દેરી ઉપર, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ બોટાદ પ્રખંડ માટે કાર્યાલય નું ઉદઘાટન થયું હતું. આ કાર્યક્રમમાં શ્રી રણછોડભાઈ ભરવાડ, પ્રદેશ અધ્યક્ષ નિર્મળસિંહ ખુમાણ,વાલેરાભાઈ રાઠોડ,વનરાજસિંહ ખેર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા,બોટાદની વિવિધ ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલ સાધુ સંતો જિલ્લાના કાર્યકરો હોદ્દેદારો અને બોટાદની જાહેરજનતાની ઉપસ્થિતિમાં આ કાર્યાલય ખુલ્લુ મુકાયું
Read More News
T & CPrivacy PolicyContact Us