વિસાવદર શહેર ગુરુકુળ ખાતે એકાત્મ માનવવાદ અને અંત્યોદયના પ્રણેતા, ઉત્કૃષ્ટ સંગઠનકર્તા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વિસાવદર શહેરના હોદ્દેદારો અને પુર્વ ધારાસભ્ય સહિત નગરપાલિકાના સભ્યો સાથે ભાવાંજલિ સિંધા જલી અર્પણ કરવામાં આવી