છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ માંથી જિલ્લા DSI, DSBCC, DIECO દ્વારા PHC - Kalarani ના રાજપુર ગામની મમતા સેશન અંતર્ગત મુલાકાત કરી હતી . જેમાં કુટુંબ નિયોજનની કાયમી અને બિન કાયમી પદ્ધતિ, રસીકરણ,આભા અને PMJAY કાર્ડની કામગીરી બાબતે જરૂરી સલાહ અને સૂચનો આપવામાં આવ્યા હતા.