Install App
thakorvijay28175
This browser does not support the video element.
વિસનગર: ભાન્ડુ હાઈવે રોડ પર ગાડી લઈને આવેલ ચાર શખ્સોએ પતિને મારી પત્નીનું અપહરણ કરી ફરાર
Visnagar, Mahesana | Sep 3, 2025
વિસનગર તાલુકાના ભાન્ડુ હાઇવે ઉપર પોતાના પતિ સાથે ગાડીમાં બેસી માઉન્ટ આબુ જઇ રહેલ મહિલાનું અજાણી સફેદ કલરની ગાડી લઇને આવેલ ચાર શખ્સો અપહરણ કરી લઇ જતાં આ બનાવ અંગે વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!