આજે તારીખ 07/09/2025 રવિવારના રોજ બપોરે 2 કલાકે સ્થાનિકો દ્વારા રોડ સમારકામ અને પાણીના નિકાલ માટે માંગ કરાઈ.નૅશનલ હાઇવે 56 પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકોને ભારે હાલાકી.એક તરફ નૅશનલ હાઇવે પર મોટા ખાડા તો હવે બીજી તરફ હાઇવે પર તળાવ જેવી પરિસ્થિતિ.પાણીનો યોગ્ય નિકાલ નહીં થતાં વાહનચાલકો અને સ્થાનિકોને હાલાકી.