Download Now Banner

This browser does not support the video element.

વેરાવળ સમસ્ત ખારવાસમાજ દ્રારા પરંપરાગત આજરોજ રામદેવપીર મહારાજની ભવ્ય શોભાયાત્રા નીકળી અગ્રણીઓ એ આપી પ્રતીક્રીયા

Veraval City, Gir Somnath | Sep 3, 2025
ભાદરવા સુદ અગીયાસના દિવસે વર્ષો જૂની ખારવાસમાજની પરંપરા મુજબ આજરોજ વેરાવળ સમસ્ત ખારવાસમાજની રામદેવપીર મહારાજની ધ્વજારોહણ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગ પરથી નીકળી ઠેરઠેર આગેવાનોનુ ભવ્ય સ્વાગત આ સંદર્ભ 2;30 કલાકે ખારવાસમાજ ના અગ્રણીઓ એ આપી પ્રતીક્રીયા.
Read More News
T & CPrivacy PolicyContact Us