Download Now Banner

This browser does not support the video element.

વટવા: શહેરના ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં 4 સપ્ટેમ્બરે યોજાશે રોજગાર ભરતી મેળો

Vatva, Ahmedabad | Aug 31, 2025
ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં 4 સપ્ટેમ્બરે યોજાશે, ધો.10થી ગ્રેજ્યુએટ સુધીના ઉમેદવારો અરજી કરી શકશે ગુજરાત યુનિવર્સિટી ખાતે 4 સપ્ટેમ્બરે રોજગાર ભરતી મેળોગાંધીનગરના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની રોજગાર અને તાલીમ નિયામકની કચેરી દ્વારા 4 સપ્ટેમ્બર, 2025ના રોજ સવારે 11:30 વાગ્યે ગુજરાત યુનિવર્સિટી, નવરંગપુરા, અમદાવાદ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન.
Read More News
T & CPrivacy PolicyContact Us