શુક્રવારના 8:30 કલાકે દર્શન કરવા આવેલા પોલીસ અધિકારીની વિગત મુજબ વલસાણા ધરમપુર રોડ ઉપર સ્થાપિત કરવામાં આવેલા બીબીસી ગ્રુપ દ્વારા ગણેશ પ્રતિમા ના દર્શન કરવા વલસાડ સીટી પોલીસ સ્ટેશન અને રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઇ પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા. અને બાપા ના દર્શન કરી ધન્યતા અનુભવી અને સાથે જ મંત્રમુગ્ધમ બન્યા હતા.