ગીર સોમનાથ વેરાવળ તાલુકાના ઉંબા ગામે નવરાત્રીની ઉજવણી થવાની હોય ત્યારે ઓમનાથ મહાદેવ ના મંદિર પટાંગણમાં નવરાત્રી મહોત્સવનું ભવ્યથી અતિ ભવ્ય આયોજન કરવામાં આવશે તે હેતુથી ઓમનાથ મહાદેવના મહંત રાજેન્દ્રદાસ બાપુ , સરણભાઈ સોલંકી ગામના આગેવાનો સરપંચ સહિત આજરોજ 5 કલાકે એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું .