ખાલકશા પીર શીતળા માતા મંદિર રોડ રાજવી સોસાયટી ની અંદર બંગલા નંબર 45 થી 48 ની વચ્ચે ભૂગર્ભ ગટરનું ઢાંકણું અંદર બેસી જતા મોટી વિચારહાની થવાની પીધી ફ્વાતા સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક આ બાબતે નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી અને ઢોકળા ની કામગીરી થતો રહી શરૂ કરવામાં આવે તે માંગ કરી હતી