માંડલમાં નશામાં ધૂત વ્યક્તિ વિરુદ્ધ પ્રોહિબિશન કલમ હેઠળ ફરિયાદ તા. ૩૦/૦૮/૨૦૨૫ના રોજ માંડલ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદજી જયરામજીએ પેટ્રોલિંગ દરમિયાન માંડલ ચબૂતરા ચોક પાસે એક શખ્સ મહેશભાઈ બળદેવભાઈ ઠાકોરને નશાની હાલતમાં લથડિયાં ખાતો અને બકવાસ કરતો જોવા મળ્યો. તપાસમાં તેના મોઢેથી દારૂની તીવ્ર વાસ આવી, આંખો લાલ ઘેનવાળી જણાઈ અને તે પોતાના શરીરનું...