મોડાસા તાલુકાના વોલ્વા થી સાયરાને જોડતા માર્ગ ઉપર વરસાદી અને નદીનું પાણી ફરી વળ્યું છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે માઝમ જળાશય માંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જેને કારણે આ રસ્તા ઉપર પાણી ફરી વળતા રસ્તો જાણે જળ સમાધિ થયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે