ઇડરના ગોલવાડા ગામના ૧૫ વર્ષ અગાઉના કેસમાં યુવકની હત્યા કેસમાં એકજ પરિવારના ૬ ને આજીવન કેદની સજા ગતરોજ સાંજના ૬ વાગે પ્રાપ્ત કોર્ટના ચુકાદા અનુસાર ઇડરના ગોલવાડા ગામના ૧૫ વર્ષ અગાઉના કેસમાં યુવકની હત્યા કેસમાં એકજ પરિવારના ૬ ને આજીવન કેદ નીં સજા ફટકારવામાં આવી છે ગોલવાડા ગામના યુવકનું લાકડી-કુહાડી જેવા ઘાતક હથિયારોથી ખુન કરનાર એક જ પરિવારના ૬ આરોપીને ઇ