ગઢડા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પૂજ્ય અપૂર્વ સ્વામીનું વિશેષ વક્તવ્ય યોજાયું હતું જેમાં મંદિરના કોઠારી આધ્યાત્મિક સ્વરૂપ સ્વામી દ્વારા સમગ્ર માહિતી આપવામાં આવી હતી અને આ વક્તવ્ય સાંભળવા મોટી સંખ્યામાં લોકો સ્વામિનારાયણ બીએપીએસ મંદિર ખાતે જોડાયા હતા