આજે તારીખ 31/08/2025 રવિવારના રોજ બપોર 12 કલાક સુધીમાં લીમડી થી સીમલીયા, મોટા પાડલા અને અનેક ગામોને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યું.હાલ અવરજવર બંધ થતાં લોકોને 10 કિલોમીટર સુધી ફરીને જવાની ફરજ પડી.જિલ્લામાં અવિરત પડી રહેલ વરસાદના લીધે અનેક નદીઓમાં નવા નીરની થઈ આવક.હાલ લીમડી સીમલીયા કોઝવે પર પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી.