જેતપુરના બાપુની વાડી વિસ્તારમાં બનેલી દાગીના ચોરીની ઘટનાને લઈને DYSP એ પ્રેસકોન્ફરન્સ યોજી આ દરમિયાન સમગ્ર કેસની વિગતવાર સમીક્ષા કરવામાં આવી DYSP એ આ મામલે સંડોવાયેલા ત્રણેય આરોપીઓની ભૂમિકા અંગે વધુમાં જણાવ્યું ચોરાયેલા દાગીનાનું સંપૂર્ણ ટ્રેસિંગ કરાયાની વિગતો જણાવી.