તાલુકા મથક દાતા ખાતે મદદનીશ પોલીસ અધિક્ષક સુમન નાલાનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો સુમન નાલા ની બઢતી સાથે બદલી થઈ હતી તેથી તેમનો શુભેચ્છા અને વિદાય સમારંભ પોલીસ સ્ટાફ દ્વારા રાખવામાં આવ્યો હતો જેમાં અંબાજી તથા દાંતા ના પોલીસ સ્ટેશનના પીઆઇ પીએસઆઇ તથા પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા અને સુમન નાલાને વિદાય આપવામાં આવી હતી અને તેમને પ્રમોશન માટે અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં