જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે અહીં લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે જામનગર શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાંથી પણ મોટી સંખ્યામાં લોકો મેળામાં આવતા હોય છે ત્યારે આજરોજ સામાજિક સંસ્થા દ્વારા નિરાધાર બાળકોને મેળાની મોજ કરાવવામાં આવી હતી