પ્રાંતિજમાં પીએમના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ ને લઈ ને પ્રાંતિજ ખાતે સેવા પખવાડીયુ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે જેમા પ્રાંતિજ શેઠ.પીએન્ડ આર હાઇસ્કુલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા ભારતીય જનતા પાર્ટી ના હોદ્દેદારો તેમજ કાર્યકરો એ પણ રકતદાન કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ ની ઉજવણી મા સહભાગી બન્યા હતા તો ૭૫ બોટલ બ્લડ એક્ત્રિત કરવામ