આજે તારીખ 28/09/2025 રવિવારના રોજ બપોરે 1 કલાકે દેવગઢ બારિયા ફાયર વિભાગ દ્વારા આવનાર સમયમાં યોજાનાર પારંપરિક દશેરાના મેળામાં તકેદારીના ભાગરૂપે રાઈડ ચાલવતા લોકોને ફાયર વિભાગના મયુર ચૌહાણ દ્વારા તાલીમ આપવામાં આવી.મેળા કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને અને તમામ લોકોની સુરક્ષામાં કોઈ ચૂક નહીં રહે તેવી ખાસ તમામને સૂચનો આપવામાં આવી હતી.