પાટણ સિટી એ-ડિવિઝન પોલીસે ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે આરોપી જીતેન્દ્ર મોદીને ચોરી કરેલા મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા માટે સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. બાતમીના આધારે પોલીસે ગોળશેરી, ખેતરપાળના પાડા વિસ્તારમાં આવેલ બંધ મકાનમાં થયેલી ચોરીનો પર્દાફાશ કર્યો.આરોપીને ખબર હતી કે મકાન માલિક મુંબઈ રહે છે અને ઘર બંધ છે. તેણે દિવસ દરમિયાન મકાનના દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો.ચોરીને અંજામ આપ્યો