વારાહી હાઇવે માનપુરા પાટિયા નજીક અર્ટિકા ગાડીમાં આગ લાગી – ત્રણ લોકોનો આબાદ બચાવ થયો.વિકરાળ આગમાં અર્ટિકા સંપૂર્ણપણે બળીને ખાખ થઈ, મોટા અકસ્માતની આશંકા વચ્ચે થયેલો લોકોનો ચમત્કારી બચાવ વારાહી થી ચાર કિલોમીટર અંતરે આવેલ માનપુરા પાટિયા પાસે અર્ટિકા ગાડી માં આગ લાગવાની ઘટના બની હતી વારાહીના માનપુરા પાટિયા પાસે શુક્રવારની બપોરે મધ્યપ્રદેશના ત્રણ યુવાનો પોતાની ertiga ગાડી લઈ કચ્છ કાઠીયાવાડ ફરવા માટે ગયા હતા ફરીને પાછા પોતાના વતન જઈ રહ્યા હતા