મોરબીનો રવાપર રોડ બિસ્માર હાલતમાં હોય જેથી રહિશો તેમજ વેપારીઓ દ્વારા મહાનગરપાલિકાને અનેક વખત રજુઆતો કરતા મહાનગરપાલિકા દ્વારા રોડ રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં રોડ પર પડેલા ખાડાઓમાં મેટલ પાથરી ખાડાઓ બુરતા વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.