છોટાઉદેપુર જિલ્લામાં ધુમ્મ્સ છવાયું છે. છોટાઉદેપુર જિલ્લાએ ધુમ્મસ ની ચાદર ઓઢી લેતા વિઝયુબીલીટી ઘટી છે. છોટાઉદેપુર ના નેશનલ હાઈ વે નંબર 56 પર વિઝયુબીલોટી ઘટતા વાહન ચાલકોને લાઈટ ચાલુ કરવી પડી છે. જિલ્લામાં પસાર થતી ઓરસંગ નદી એ ધુમ્મસ ની ચાદર ઓઢી લેતા સર્જાયાં નયન રમ્ય દ્રશ્યો સામે આવ્યા છે.