જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સોનડિયા ગામમાં જુગાર રમતા હોવાની બાકીના આધારે પોલીસ દ્વારા પાડવામાં આવ્યા હતા દરોડા દરમ્યાન જુગાર રમતી પુરીબેન વસંતભાઈ સોલંકી હંસા બેન વિરજીભાઈ રાઠોડ, કાંતાબેન રૂડાભાઈ ચૌહાણ, ગીતાબેન રવજીભાઈ સીંગરખીયા, નયનાબેન કિરણભાઈ ચૌહાણ, શાંતીબેન કિરીટભાઈ ચૌહાણ, રમેશભાઈ મેપાભાઇ બગડા સહિતના લોકોને પોલીસે ઝડપી પડ્યા હતા પોલીસ દ્વારા 12,250 ની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી