This browser does not support the video element.
ભુજ: માધાપરમાં મકાનની બહાર બેસવા મુદ્દે મારામારી થઈ
Bhuj, Kutch | May 28, 2025
તાલુકાના માધાપરના આંબેડકર વાસમાં મકાનની બહાર બેસવા બાબતે સામસામે મારામારી થયા બાદ માધાપર પોલીસ મથકે પાંચ આરોપીઓ સામે ગુનો નોધાયો છે.