ડાંગ જિલ્લા ના મુખ્ય રોડ જયા અંતરિયાળ ગામડાના લોકો યુવાનો, મુખ્યત્વે પ્રવાસીઓ આવતા જતા હોય છે.ટ્રાફીક ડ્રાઈવ નું આયોજન કરવામાં આવેલ જે ડ્રાઈવ દરમ્યાન બી.એન.એસ 281-4 (ઓવર સ્પીડિંગ)તથા એમ.વી.એક્ટ એન.સી-4 તથા એમ.વી.એક્ટ 185-1 (નશાયુક્ત ડ્રાઇવિંગ)ની કામગીરી કરેલ જે કામગીરી દરમ્યાન રીફલેક્ટર જેકેટ,બેટન લાઈટ તેમજ બ્રીથ એનેલાઈઝર નો ઉપયોગ કરી વાહન ચેકીંગ ની કામગીરી કરવામાં આવી . આ કામગીરી ડાંગ જિલ્લાના આહવા વઘઈ સાપુતારા સુબિર પોલીસ સ્ટેશન ની ટીમે કરી.