Download Now Banner

This browser does not support the video element.

કપરાડા: 48 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે: આજે દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના

Kaprada, Valsad | Sep 3, 2025
હવામાન વિભાગના દ્વારા આગામી 7 દિવસ એટલે કે 2 સપ્ટેમ્બરથી 8 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે આગામી 48 કલાક બાદ વરસાદની તીવ્રતામાં વધારો થશે.
Read More News
T & CPrivacy PolicyContact Us