ધારી તાલુકાના વીરપુર ગામે સમસ્ત વિરપુર ગામ પરિવાર આયોજિત અંબુજા ફાઉન્ડેશન દ્વારા ગ્રામ વિકાસ અને ખેડૂત લક્ષી વિવિધ યોજનાઓ દ્વારા થયેલા કાર્યો ની માહિતી જન જન સુધી પહોંચે એ માટે નૉ કાર્યક્રમ યોજાય ગયો,આવનારા ભવિષ્ય માં જળ, પ્રકૃતિ અને પર્યાવરણ બચાવવાના હેતુસર એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં ગામડા અને ખેતી વિષયક ફાયદાઓ થાય અને ગામડાંના ખેડૂતો ની સુખાકારી વધે એવા કાર્યો કરવામાં આવ્યા છે..