પ્રાંતિજ સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ ગ૨જવીજ સાથે વરસાદ પડતા નિચાણવાળા વિસ્તાર મા વરસાદી પાણી ભરાયુ હનુમાન મંદિર , એપ્રોચરોડ , માતુછાયા સોસાયટી પાસે , નાની ભાગોળ સબજેલ સહિત વિસ્તાર મા વરસાદી પાણી ભરાયુ બજાર વિસ્તાર મા પાણી ભરાતા અનેક વાહનચાલકો ને પરેશાની તો પાણી ને લઈ ને બાઇક એક્ટીવા પાણી મા બંધ પડયા હનુમાન મંદિર મા અવારનવાર વરસાદી પાણી ભરાતા ભકતો સહિ