આમોદ શહેરમાં તિલક મેદાન સર્કલ ખાતે એક ભવ્ય અને અસરકારક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કિંગ મેકર મેહબૂબ કાકુજીના સશક્ત નેતૃત્વ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પ્રણાલી સામે સખત વિરોધ વ્યક્ત કરીને સાચી લોકશાહીની પુનઃસ્થાપના માટે હાકલ કરવામાં આવી હતી.