આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડીયા આજરોજ ચલાલા ની મુલાકાતે પહોંચ્યા ત્યારે ચલાલા વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકરો દ્વારા પ્રવીણભાઈ તોગડીયાનું ભવ્ય સ્વાગત અને સન્માન પણ કરવામાં આવ્યું હતું,ચલાલામાં આવેલ સુપ્રસિદ્ધ શ્રી દાનમહારાજ ની જગ્યા ખાતે પ્રવીણભાઈ તોગડીયા એ દર્શન કરી ધન્યતાઓ અનુભવી હતી અને રાજીપો વ્યક્ત કર્યો,ત્યારબાદ મીઠાપુરમાં ચંપૂભાઈ વાળાને ત્યાં તેમજ વનરાજભાઈ વાળા એડવોકેટ ની ઓફિસે મુલાકાત કરી હતી..