શનિવારના 2:30 કલાકે કરાયેલી કાર્યવાહીની વિગત મુજબ વલસાડમાં મોલ પાસે નવા બનેલા બ્રિજ ઉપર આજરોજ વિસર્જન માટે પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.જેમાં વલસાડના પ્રાંત અધિકારી અને સિટીના પીઆઇડી પરમાર ઉપસ્થિત રહ્યા હતા.અને વલસાડ તાલુકામાં સૌપ્રથમ વિસર્જિત કરાતી પ્રતિમા સંત ગજાનન યુવક મંડળ ની પ્રતિમાને તેઓ દ્વારા રવાના કરવામાં આવી હતી.અને આજરોજ આ પુલ તમામ વિસર્જનના મંડળો માટે ખુલ્લો રાખવામાં આવશે.