નવસારીમાં દેવજી સર્કલ ખાતે સર્કલ પરનો ધ્વજ ભારે પવનને કારણે ફાટ્યો હોવાની ઘટના બની છે. ભારે પવન હવામાન વિભાગની આગાહી અનુસાર નવસારી જિલ્લામાં છે જોકે આ ભારે પવન અને વરસાદને કારણે આ ધ્વજ છે એ ક્ષતિ ગ્રસ્ત થયો છે અને એક ખૂણો ફાટ્યો હોવાના દ્રશ્યો કેમેરામાં ક્યાં થયા છે.